સાધુ-સાધ્વીજી ભગવંતો માટે જરૂરીયાતની જાણકારી
જો તમારી પાસે માહિતી છે કે કોઈ સાધુ-સાધ્વીજીને દવા કે વિહાર દરમિયાન કોઈ ખપ છે, તો કૃપા કરીને આ ફોર્મ ભરી આપો. અમારી ટીમ તપાસ કર્યા પછી યોગ્ય કરશે.
તુરંત સંપર્ક માટે WhatsApp પર અમને સંદેશો મોકલો:
📱 WhatsApp સંપર્ક કરોસાધુ-સાધ્વી વૈયાવચ્ચ ફંડ
સાધુ-સાધ્વી પૂજ્યમહારાજ સાહેબો તથા તેમના સહાયક વ્યક્તિઓ માટે દવાઓ, દૈનિક જરૂરી વસ્તુઓ અને યાત્રા સમયે સહાયરૂપ થવા માટે આપનો ફાળો અનમોલ સાબિત થાય છે.
તમારું ફોર્મ મળ્યા પછી અમારી ટીમ જરૂરિયાત ધરાવતા મહારાજ સાહેબો સુધી મદદ પહોંચાડશે.